25 April 2013

નવું બજેટ –

કોમ્પ્યુંટર લેબ વાળી જૂની ૫૩૭૧
શાળામાં જૂની લેબ બદલીને નવી અપાશે.
૨૨૦૦૦ શાળામાં ઈન્ટરનેટ કનેક્ટીવીટી અપાશે.
સી.આર.સી. ના કોમ્પ્યુંટર, ટેબલ અને
ખુરશી (PC, UPS, Printer, Table, Chair,
Wiring) બદલાશે.
બી.આર.સી. માં વધારાના કોમ્પ્યુંટર, ટેબલ
અને ખુરશી (Computers-3, Printer,
UPS-3, Table-3, Chair-3, Wiring)
અપાશે.
દરેક તાલુકામાં ૧ સ્માર્ટ સ્કૂલ બનશે.
LED TV and KU Band વગરની ૯૦૦૦
શાળામાં તે પૂરું પડાશે.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home