Cross verification of Gunotsav 4

જી.સી.આર.ટી ગાંધીનગર ખાતે તા-2-4-2014 ના મળેલ બેઠકમાં રાજ્યના તમામ જીલ્લામાં 3 શાળાઓનુ ગુણોત્સવ 4 ની સાર્થકતા તપાસવા માટે ફરીથી ગુણોત્સવ યોજવામાં આવશે.આ શાળાઓ રાજ્ય કક્ષાએથી પસંદ કરવામાં આવી છે અને શાળામાં 4 અધિકારીઓ મુલાકાત લઇ તાજેતરમાં લીધેલ ગુણોત્સવનુ ક્રોસ વેરીફિકેશન કરશે.ગુણોત્સવ વેરીફીકેશનની કામગીરી 4-4-2014 ના રોજ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે..
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home