11 September 2014

CCC App - Use Online & CCC Registration Video

CCC App
CCC App - Use Online


CCC Exam ની તૈયારી કરનાર માટે CCC App ની વાત કરવી છે.
આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર શાળા સેતુ સાઈટ ચલાવનાર મિત્ર નરેશ ઢાંકેચા દ્વારા બનાવવામાં આવી છે.
૧૩૦૦ પ્રશ્નો મુકવામાં આવ્યા છે.
તમારો સ્કોર સર્વર પર સેવ કરી શકશો.
આ ગેમ ઓનલાઈન છે.
લોગીન થયા પછી ગેમ રમીને સારી રીતે CCC Exam ની તૈયાર કરી શકો.
નીચેની લિંક પર ક્લિક કરો અને ડાઉનલોડ કરી તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરો.



https://play.google.com/store/apps/details?id=com.ndsoftwares.cccquiz



CCC Registration Video



CCC Registration Video

મિત્રો Gujarat Technological University (GTU) દ્વારા CCC Exam લેવામાં આવે તેમાં અત્યારે સુધી ત્રણ તબ્બકા માટેનું રજીસ્ટ્રેશન પૂરું થઇ ગયું છે CCC Registration હજુ પણ ઘણા મિત્રો તેની પદ્ધતિ થી અજાણ  છે


CCC Registration  ઝડપી બને તેની કેટલાક ઉપાય
1.     CCC Registration કમ્પ્યુટર કરતા મોબાઈલ ઝડપી થશે (ભલે નેટ 2G રહ્યું) 
2.    GTUની  CCC Registration ની વેબ પર જે દિવસે CCC Registration થવાનું હોય તેના સમય (11.30A.M ) દરમિયાન સતત રીફ્રેશ કરતા રહો. 
3.    CCC Registration જયારે ચાલુ (થોડી જ સેકન્ડોમાં ) ત્યારે તમારો મોબાઈલ નંબર પહેલેથી જ Copy  કરીને રાખવો અને CCCRegistration ચાલુ થાય ત્યારે જ્યાં મોબાઈલ નંબર નાખવાનો હોય ત્યાં Paste  કરી દેવો 
4.    CCCRegistration  માટે પાસવર્ડ એકદમ સરળ રાખવો બને તેટલો ઝડપથી ટાઈપ કરી શકાય  જેમ કે 12345 (ઓછામાં ઓછા  પાંચ અંક નો રાખવો )
5.  બીજું જે મિત્રોને અત્યારે CCC  સર્ટીફીકેટની જરૂર ના હોય તેમણે અત્યારેCCC REGISTRATION ના કરવું જેથી જે મિત્રોને તાત્કાલિક  નવું પગારધોરણ  લેવાની જરૂર હોય  તે મિત્રો CCC Registration  કરી શકે.
6. હજુ પણ બીજા પણ CCC Registration નાં તબ્બકા આવશે માટે કેટલાક ધંધાદારી  લોકો પાસેથી ઉચા ભાવે CCC Registration નો એપ્લીકેશન નાં ખરીદવું 
7.   મિત્રો ઉપરના પગલાને તમે ધ્યાનમાં લેશો તો તમારું CCCRegistration જરૂર કરી શકશો 
Special thanks  Vivek Joshi

CCC Registration માટેનો વિડીયો 

https://www.youtube.com/watch?v=RmC34yxCSqc











    Labels: ,

    0 Comments:

    Post a Comment

    Subscribe to Post Comments [Atom]

    << Home