GTU CCC Practical Exam Usefull Gujarati Indic Input (shruti)
જે મિત્રો GTU ની CCC Practical Exam ની તૈયારી કરતા એ એ દોસ્તો માટે Gujarati Indic Input (shruti) ની જરૂર પડે છે. ગુજરાતી ટાઈપીંગ માટે આ Gujarati Indic Input (shruti) ઉપયોગી બનશે. જેના દ્વારા સરળતાથી ગુજરાર્તી ટાઈપીંગ કરી શકાશે.
Gujarati Indic Input (shruti) તમારા કમ્પ્યુટરમાં ઈસ્ટોલ કર્યા ચાલુ કરવા માટે Alt + Shift કી દબાવીને શરુ કરી શકશો અને બંધ કરવા માટે પણ Alt + Shift બંધ કરી શકાશે. તો મિત્રો તમારા કમ્પ્યુટરમાં Gujarati Indic Input (shruti) નાં હોય તો નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી તમે પણ ગુજરાતી ટાઈપીંગની મજા માની શકશો.
Gujarati Indic Input (shruti) Vista/Windows-7 64 Bit Click here
Gujarati Indic Input (shruti) Windows XP 32 Bit Click here
Gujarati Indic Input (shruti) information click here
thanx for http://bhashaindia.com
Read more:http://www.edusafar.com/page.html#ixzz456 http://www.edusafar.com/2014/09/gtu-ccc-practical-exam-usefull-gujarati.html#ixzz3DmOpHNPI
Under Creative Commons License: Attribution
Follow us: @edu4gujarat on Twitter | edusafarcom on Facebook
Labels: C.C.C./ L.T.C.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home