17 October 2014

For CCC Registration complain


  મિત્રો Gujarat Technological University (GTU) દ્વારા CCC Exam લેવામાં આવે તેમાં અત્યારે સુધી ચાર તબ્બકા માટેનું રજીસ્ટ્રેશન પૂરું થઇ ગયું છે પણ હજુ પણ મિત્રો નો નંબર લાગ્યો નથી. ઘણા મિત્રો વોટ્સએપ્પ અને ફોન કોલથી સતત પૂછાતા હોય છે  CCC Registration અમારું  CCC Registration થતું નથી આ વખતે માત્ર ત્રણ મિનીટમાં  CCC Registration થઇ ગયું તો આને માટે આપણે શું કરી શકીએ   CCC Registration હવે બજારમાં લોકો 500-3000 Rs  વેચે અને જેને નવું પગાર ધોરણ કે બઢતી જરૂર છે તેમને  CCC Registration થતું જ  નથી તો તેવા મિત્રો માટે બધા (અમે અને તમે) ભેગા મળીને GTU  email  કરી જેથી કરીને તેમની આંખ ઉઘડે જો કે આમાં GTU નો કોઈ વાકા નથી પણ તેમની જે  CCC Registrationની સીસ્ટમ તેનો વાંક છે.
આપ નીચેના લખાણની કોપી કરી આ ત્રણ Mail I D  પર એક ઇમૈલ જરૂર કરશો
(1) info@gtu.ac.in
(2) registrar@gtu.ac.in
(3) ccc@gtu.edu.in

 આદરણીય મહોદયશ્રી

          આપની GTU દ્વારા સરકારી કર્મચારીઓ માટે  CCC Exam માટેની  Registration  વ્યવસ્થા શરુ કરવા બદલ આપના આભારી છીએ કારણ કે ઘણા લાંબા સમયથી ITI દ્વારા  CCC Examની કોઈ જ પરીક્ષા લેવા આવતી ન હતી અને પોલીટેકનીક દ્વારા CCC Exam લેવાની બંધ કરેલ હોવાને  કેટલાય કર્મચારીઓનું પ્રમોશન અટકેલું પડ્યું હતું
 આપની GTU  દ્વારા  જે CCC Exam નું ઓનલાઈન Registration  કરવામાં આવે છે તે માત્ર 10000ની સખ્યાનું હોવા છતા માત્ર ત્રણ મિનીટ કે તેનાથી પણ ઓછા સમય પૂરું થઇ જાય છે તેના પરિણામ જે સરકારી કર્મચારીને CCC Exam  આપવાની હોય તે રહી જાય છે તે માટે આપ દોષિત છો તેવું નથી પણ મારા મત મુજબ જે અત્યારે CCC Registration સીસ્ટમ ગોઠવવામાં આવી તેની ખામી છે પણ   ખરાબી નથી
જેના પરિણામે જે સરકારી કર્મચારીને CCC Exam  આપવાની  હોય  તેમણે  CCC Registration ફરજીયાત બજારમાંથી સાયબર કાફે કે કેટલાક લેભાગુ પાસેથી કાળા બજારમાં 1000થી 3000Rs  ખરીદવું પડે છે
તો સાહેબશ્રી આવું નાં બને અને ખરેખર જેને જુરુરિયાત છે તેવા  સરકારી કર્મચારીને CCC Exam નું  Registration  થઇ શકે તે માટે કેટલાક ઉપાયો જણાવું જો આપણે ગમે તો તે બાબતે ઘટતી કાર્ય વાહી કરશો
(1)  CCC Registration માં  મોબાઈ

Courtesy : edusafar

Labels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home