14 May 2015

(Update): પરિણામ પત્રક ધોરણ- ૬ થી ૮ :: (2015) v 3.0





વિશેષતાઓ:

ખાસ નોંધ: પોતાને મનપસંદ ફોન્ટ સેટ કરી શકાય તેવી વ્યવસ્થા કરેલ  છે.
  • રચનાત્મક મુલ્યાંકન
  • વ્યક્તિત્વ વિકાસ
  • પરિણામ પત્રક – સી ( સત્રાંત અને વાર્ષિક )
  • પ્રગતિ પત્રક
  • SMF પત્રક માટે પ્રથમ અને દ્રિતિય સત્ર ની બાળકોની ટકાવારી અને ગ્રેડ
  • બાળકોની જે તે તારીખે ઓટોમેટીક ઉંમર દર્શાવતું પત્રક

નોંધ : રચનાત્મક મુલ્યાંકનમાં નિશાની કરો તો તેના માર્કસની ગણતરી આપમેળે જ થઈ જશે.  અથવા તમે જાતે તેના માર્કસ દાખલ કરી શકો તેવી વ્યવસ્થા કરેલ છે.

Labels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home