28 September 2015

Gujarati script for ધોરણ 6 થી 10

શું આપ ધોરણ 6 થી 10 માં અભ્યાસ કરી રહ્યા છો ???અને શું ઉત્તમ તૈયારી માટે એક શ્રેષ્ઠ વિકલ્પ શોધી રહ્યા છો ??? જો હા....
તો શું એવી તૈયારી શક્યછે  કે જે આપને થકવે પણ નહિ અને ઉત્તમ પણ હોય???તો આનો જવાબ છે હા....

એવી તૈયારી શક્ય છે,અને તે માટેનો સર્વોત્તમ વિકલ્પ છે ઓનલાઈન તૈયારી , જેથી તમે જ્યાં ઈચ્છો ત્યાં, અને તમારા મોબાઈલ કે PC માં જ તૈયારી કરી શકો છો અને તમારે ક્યાંય જવાની ઝંઝટ રહેતી નથી આથી તમારો ઘણો-ખરો સમય બચી જાય છે.અને દરરોજ  ખાવા પડતા ધક્કા થી તમને છુટકારો મળશે એ અલગ થી....જેથી તમારો દિવસ સ્ફૂર્તિપૂર્ણ રહેશે, જેથી તમે વધુ ધ્યાન થી ભણી શકશો અને એકાગ્રતા કેળવી શકશો, આ કારણે તમારું પરિણામ પણ વધશે ...

કછુઆ પ્રસ્તુત કરે છે  6 થી 10 ધોરણ માટે કોર્ષ...!! જેમાં તમે આપી શકો છો ઘરે બેઠા દરેક વિષય ના MCQ Test...!!

આજકાલ 10 માં ધોરણ માં 50 ગુણ ના MCQ પુછાય છે જેથી ઘણા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે... મોટા ભાગે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં પણ MCQ પ્રશ્નો હોય છે અને હવે તો  ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ Online  હોય છે.જેમાં પણ જો પ્રેક્ટિસ ના હોય તો વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલી પડી શકે છે.

 આ સમસ્યાઓ ઉકેલવા માટે જ આ કોર્ષ બનાવવામાં આવ્યો છે.આ કોર્ષ થી વિદ્યાર્થીઓને સારી એવી  પ્રેક્ટિસ થઇ શકે છે.જેથી વિદ્યાર્થી સરળતાથી ઘરે બેઠા તૈયારી કરી શકે છે.અને મોંઘા ટ્યુશન કલાસીસ માં જવાની પણ જરૂર  રહેતી નથી.

આ કોર્ષ પ્રમાણે દરરોજ  1 વિષય નો online Test લેવામાં આવશે.જેના બીજા જ દિવસે ટેસ્ટ ના પરિણામ અને સોલ્યુશન આપવામાં આવે છે જેથી વિદ્યાર્થી સ્વમુલ્યાંકન કરી શકે છે.અને વિદ્યાર્થીને સારો એવો મહાવરો થઇ જાય છે.

આ ઓનલાઈન તૈયારીની આવી તક ફરી નહિ મળે...તો આજે જ નીચેની લિંક પર ક્લિક કરો અને ઓનલાઈન તૈયારી શરૂ કરો અને તમારું ભવિષ્ય ઉજળું બનાવો..... 
ધોરણ 6 થી 10


Labels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home