22 July 2018

"મિશન વિદ્યા" ફાઈલ ૨૦૧૮-૧૯



"મિશન વિદ્યા" ઉપચારાત્મક શિક્ષણ કાર્ય ૨૦૧૮-૧૯

PDF FILE



ONLINE મિશન વિદ્યા ની માહિતી નાખવાની સાઈટ


PASSWORD : "ssa@<schoolcode>"

ONLINE મિશન વિદ્યા ની માહિતી માટેની PDF ફાઈલ


🏵 મિશન વિદ્યા 🏵
📲તારીખ:-૨૬/૭/૨૦૧૮ થી શરૂ.
📍આ કાર્યક્રમની ખાસિયત એ છે કે તેમાં કોઈ પત્રકો નિભાવવાના નથી સીધી web poratal પર X1 માહિતી Add હશે.અને X2 માં શિક્ષકે Add કરવાની છે.
📍આ Web portal આધાર ડાયસ સાથે લિંક હોવાથી જેમને પણ આધાર ડાયસની એન્ટ્રી બાકી હોય એ બે દિવસમાં પુરી કરી દે.નહીં તો નવા આવેલા  બતાવશે નહીં અને ગયેલા બાળકોને પણ X1માં બતાવશે.
📍X1:-શાળાના ગુણોત્સવ-૮ના પરિણામના આધારે.
📍X2:-શિક્ષક દ્વારા થનાર વાંચન, લેખન અને ગણનમાં મેળવેલ ગુણની વિગત(જે તા:- ૨૧/૭ થી ૨૫/૭ સુધીમાં પૂર્ણ અપલોડ કરી દેવી).
📍X3:-શિક્ષકો દ્વારા પ્રથમ ૧૫ દિવસ બાદ થનાર મૂલ્યાંકન(જેની એન્ટ્રી તા:-૧૪/૮ થી ૧૯/૮સુધીમાં પૂર્ણ કરવી.
📍X4 :-શિક્ષકો દ્વારા ૩૧ ઓગસ્ટની સ્થિતિએ મૂલ્યાંકન(જેની એન્ટ્રી તા:-૦૧/૦૯ થી ૦૬/૦૯ સુધીમાં કરવી.
📍X5:-બાહ્ય મૂલ્યાંકન દ્વારા મૂલ્યાંકન(તા:-૦૬/૦૯ પછી).





Labels: ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home