Shaalakosh Info શાળાકોષ માહિતી
Shaalakosh Android Application Mate
Shaalakosh District Level Login
Shaalakosh Adding Block Level User
Shaalakosh Teacher Search
Shaalakosh Teacher Approval
Shaalakosh Block User Firsttime Login Password Change
શાળાકોશમાં ઓનલાઈન એન્ટ્રી કેવી રીતે કરશો ?
Sujay Patel, [05.07.18 17:51]
*આજની શાળાકોષ નીબાયસેગ તાલીમ ની મુખ્ય બાબતો*
▶️ શાળા કોર્ષ અજમાયશી પ્રોજેકટ તરીકે ગુજરાતમાં અમદાવાદ અને સાબરકાંઠામાં શરૂ કરવામાં આવેલ જેની સફળતાનાં ભાગ રૂપે હવે પુરા રાજ્યમાં અમલીકરણ થઈ રહ્યો છે..
▶️શાળાકોર્ષમાં કુલ 20 મોડ્યુલ દ્રારા આપણે સમગ્ર શાળા કોર્ષ થી વાફેક કરવામાં આવશે.
ડિસેમ્બર 2018 સુધીમાં તબક્કા વાર આપણે 20 મોડ્યુલ ની તાલીમ દ્રારા સમજ આપવામાં આવશે..
💥હાલના તબક્કે શાળા કોર્ષ માં ફક્ત ટીચર્સ પોફાઇલ બનાવવાની રહેશે અને તેને બ્લોક અમે ડિસ્ટ્રિક્ટ કક્ષાએથી એપ્રુવ આપવાની કામગીરી ચાલશે..
શાળા કોર્ષની પ્રથમ તબક્કાની કામગીરી રૂપે
બ્લોકકક્ષાએથી દરેક શાળાને એડમીન ક્રિએટ કરી એક લોગીન આઈ.ડી બનાવામાં આવશે
જેનો પાસવર્ડ બાયડિફોલ્ટ Shalakosh@123
રાખવામાં આવેલ છે..
આમ બ્લોકકક્ષાના યુઝર પરથી તાલુકા ની દરેક શાળાનું એક એક એડમીન એટલે બનાવામાં આવશે..
જેનો યુઝર આઈડી બાયડિફોલ્ટ શાળાનો ડાયસકોડ અને પાસવર્ડ Shalakosh@123 હશે જોકે પહેલા તબક્કાની કામગરીમાં બ્લોક કક્ષાએથી એડમીન બન્યા બાદ જ શાળા લોગીન કરી શકશે..એટલે માહિતી મુજબ સોમવાર થી દરેક શાળા લોગીન કરી શકશે..
બ્લોકકક્ષાએથી શાળાનું એડમીન બન્યા બાદ શાળા દ્રાતા લોગીન થતાં પહેલાં પાસવર્ડ ચેન્જ નો ઓપસન આવશે જેમાં આપે બાયડિફોલ્ટ પાસવર્ડ અને ન્યુ આપ રાખવા માંગતા હોય એવો પાસવર્ડ રાખશો અને પાસવર્ડ ચેન્જ કરશો
પાસવર્ડ ની હાયર સિક્યોરિટી માટે Mehul?@123 આવાં પાસવર્ડ રાખશો..
આમ પાસવર્ડ ચેન્જ કર્યાં બાદ આપ Teacher's Profile નું ડેસ્કબોર્ડ જોઈ શકશો જેમાં
તમને સ્ક્રીનની ડાબી બાજુએ પાંચ ઓપસન જોવા મળશે..
1.Teacher Profile
2.User Management
3.Change Password
4.Downlod Menual
5.Log Out
જેમાં તમે પ્રથમ ઓપશન પર ક્લિક કરતાં ત્રણ ઓપશન જોવા મળશે
◆ Manage Teacher
◆ Search Teacher
◆ Gobal Search
જેમાં પ્રથમ ઓપ્શન પર ક્લિક કરતાં વાય ડિફોલ્ટ આપણી શાળાનાં શિક્ષકો ની બાયોડેટા સાથે આવી જ જશે પણ જો કોઈ સુધારો થયો હોય તો આપ ત્યારથી એડિટ અને ડીલીટ દ્રારા નામ કમી કરી શકશો
આમ આપણી શાળાને જો કોઈ શિક્ષકનું નામ બાય ડિફોલ્ટ ડેટા માં ન બતાવતું હોય તો આપે એડ ટીચર્સ કરીને તની તમામ વિગત ભરવાની રહેશે.
Teechar add
પર કલીક કરતાં ત્રણ ઓપ્શનમાં માહિતી ભરવાની રહેશે
Basic Information
Educational Information
Professional Information
આમ ત્રણ વિભાગ માં માહિતી ભરવી..
આમ શાળા કક્ષાનાં લોગીન દ્રારા દરેક શિક્ષકની એન્ટરી કર્યા કે વેરીફાઈ એટલેકે ચેક કર્યા બાદ શાળા કક્ષાએ સબમિટ થતા શાળાનાં તમામ ટીચર્સ ની માહિતી બ્લોક કક્ષાએ એપ્રુવ ની પ્રક્રિયામાં જશે આ સમયે દરેક શિક્ષકનાં મોબાઈલમાં એક મેસેજ આવશે જેના દ્રારા આપ લોગીન થઈને આપ આપણી માહિતી ચેક કરી શકશો.જો શાળા કક્ષાએ કરેલ સબમિટ માહિતીમાં ભૂલ જણાય તો આપ સુધારા માટે બ્લોક કક્ષા નો સંપર્ક કરી શકો છો
આમ શાળા કક્ષાએ પ્રાથમિક તબક્ક ટીચર્સ પોફાઇલ સંપૂર્ણ પણે સાચી વિગત સાથે ક્રિએટ કરી સબમિટ કરવાની રહેશે
ત્યારબાદ તાલુકા કક્ષાએ તેને એપ્રુવ ની પક્રિયા હાથ ધરાશે..
શાળા કક્ષાએ એ ટીચર્સ એડ પર ક્લિક કરતા ત્રણ ઓપશનમાં માહિતી ભરવાની રહેશે વધુ કોલમ સાથે માહિતી ભરવાની હોઈ જો કોઈ મુશ્કેલી જણાય તો આપણા બ્લોક એમ.આઈ.એસ અથવા તાલુકા નાં માસ્ટર ટેનર્સ નો સંપર્ક કરવો..
બીઆરસી કો-ઓર્ડીનેટર
બ્લોક એમઆઈએસ
ડેટા એન્ટ્રી ઓપરેટર
શાળાકોષની વેબસાઇટ માટે
સૌપ્રથમ શાળાના આચાર્યશ્રી શાળાના ડાયસકોડથી એકાઉન્ટ લોગઇન કરશે. જેમાં તમામ શિક્ષકશ્રીઓની પ્રોફાઈલ ભરશે.
ત્યારબાદ શિક્ષકશ્રીઓ પોતાના પ્રોફાઈલમાં બન્ને હાથની તથા અંગુઠાની ઇમ્પ્રેસન લેશે. જેમાં કમ્પ્યુટરમાં સેવ થઈ જશે.
# જે શાળામાં કમ્પ્યુટર તથા ઇન્ટરનેટ કનેક્શનની સુવિધા છે એ શાળામાં આચાર્યશ્રી 11 થી 5 દરમિયાન દરેક શિક્ષકશ્રીઓની હાજરી ઓનલાઈન નોંધાવશે
ઉપસ્થિત શિક્ષકશ્રીઓ માટે P
ગેરહાજર શિક્ષકશ્રીઓ માટે A
રજા પર હોય તેને માટે L
ઓફિસીયલ કામ પર હોય તેને માટે O
આ ઓનલાઈન હાજરી દરરોજ આચાર્યશ્રી અપડેટ કરશે.
દરેક શિક્ષકશ્રી પોતાના હાજર દિવસો તેનું સરવૈયું ઓનલાઈન જોઈ શકશે.
હવે વાત જ્યાં કમ્પ્યુટર કે ઇન્ટરનેટ જેવી સુવિધા ઉપલબ્ધ ન હોય ત્યાં હાજરી નોંધવા માટે ટેબ્લેટ તથા બાયોમેટ્રીક રીડર જેવું ડિવાઇસ આપવામાં આવશે. જેની મદદથી હાજરી નોંધાશે.
શાળાકોષ ની સમજ (હિન્દીમાં)
STUDENT MANAGEMENT
- Student Profile & Enrolment
- Student Transfer and Progression
- Student Attendance
- Student Incentive
- Student Achievement Management
- Student Remedial Teaching
TEACHER MANAGEMENT
- Teacher Recruitment
- Teacher Profile
- Teacher Attendance
- Leave Management
- Teacher Transfer and Promotion
- Teacher In-service Training
- Grievance Redressal
- Teacher Salary & Reimbursements
- E-Content
SCHOOL MANAGEMENT
- School Information
- School Infrastructure and Facilities
- Inventory management
- Expenditure Management
- Mid-Day Meal Management
Labels: Application, PDF
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home