Dies Aadhar (ડાયસ-આધાર)
ડાયસ-આધાર
એસ.એસ.એ. – ગુજરાતની યોજનાઓના નિયમનની પ્રગતિથી વાકેફ રહેવા માટે અને ભંડોળના અસરકારક ઉપયોગનું કોમ્પ્યુટરાઈઝ્ડ માહિતી વ્યવસ્થા દ્વારા બારીકાઈથી નિયંત્રણ કરવામાં આવે છે. કાર્યક્રમની જરૂરીયાતોને પહોંચી વળવા માટે ‘ડિસ્ટ્રીક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ’ (ડિ.આઇ.એસ.ઇ.- ડાયસ) નામની સોફ્ટ્વૅર વાપરવામાં આવેલ છે. ડાયસ કાર્યક્રમના ઇનપુટ્સ અને શૈક્ષણીક નિર્દેશો ઉપર દેખરેખ રાખે છે. અપેક્ષિત પરિણામની માહિતી આયોજકો અને અમલકર્તાઓને કાર્યક્રમના પ્રભાવ અને અસરકારકતાનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે. રાજ્ય યોજના કચેરી (એસ.પી.ઓ.)માં અને તમામ એસ.એસ.એ. જિલ્લાઓમાં આવેલ જિલ્લા યોજના કચેરીઓ અને તાલુકા કચેરીઓમાં સંચાલકીય માહિતી વ્યવસ્થા કેન્દ્ર પૂરતી આધાર સામગ્રી તથા માણસો સાથે સંપુર્ણ રીતે કાર્યાન્વિત થઈ ગયેલ છે. એમ.આઈ.એસ. માં સમાવિષ્ટ પ્રવ્રુત્તિઓની હારમાળાનું વિવરણ નીચે મુજબ હોઈ શકે : | |
|
- તમારી શાળાની માહીતી માટે કલીક કરો.....ભારત
- તમારી શાળાની માહીતી માટે કલીક કરો....ગુજરાત
- સ્કુલ રીપોર્ટ કાર્ડ
- ડાયસ ફોમૅ-૨૦૧૦
- રાજકોટ શહેરની વોડૅ નંબર-૪ ની તમામ શાળાઓના ડાયસ કોડ નંબર
- સી.આર.સી નાં તમામ શીક્ષકોના યુનિક આઈ.ડી.કોડ
- ડાયસ ફોમૅ ભરવાની નોટીશ
- સને-૨૦૧૨ નાં ડાયસ ફોર્મ - પરીપત્ર
- ડાયસ પત્રકમા વિદ્યાર્થીની વય ગણવા માટેનો સોફ્ટવેર
- ડાયસ ફોર્મ મીટીંગ પ્રેઝન્ટેશન
- U-DISE DCF નવું ડાયસ ફોર્મ -૨૦૧૨-૧૩ નવી શાળા માટે
- નવું ડાયસ ફોર્મ -૨૦૧૨-૧૩
- ડાયસ આધાર-૨૦૧૨
- આધાર ડાયસ ભરવા માટેની માર્ગદર્શિકા-૨૦૧૨
- તમામ શાળાના ડાયસ-આધારના ફોર્મ ભરવા તથા એન્ટ્રી કરવાનો પરિપત્ર-૨૦૧૩
- ડાયસ આધારની એન્ટ્રી માટેની છેલી તા:૨૦-૦૨-૨૦૧૩ નો પરિપત્ર
- ડાયસ આધાર સને-૨૦૧૩-૧૪ ની કામગીરીનો પરિપત્ર તા:૦૯-૦૭-૨૦૧૩
- ડાયસ ફોર્મ સને-૨૦૧૩ નવી શાળાઓ માટે
- ડાયસ મીટીંગ માટેનું પ્રેજન્ટેશન-૨૦૧૩-૧૪
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home