Science Fair Details
SCIENCE FAIR MATE UPAYOGI VIDEO. Click Here
Science Project.(Gujarati vidioes) Click Here
વિ.ગ.પ્રદર્શન
જવાહરલાલ નહેરુ વિજ્ઞાન પ્રદર્શન:
ગણિત-વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિઓ તથા માહિતી
પ્રજ્ઞા કિરણ અને આર.એન.એ. વિજ્ઞાન સામાયિક માટે અમો અભીજીતકુમાર પી. ઝા સરસ્વતી વિદ્યામંદિર પ્રાથમિક શાળા ત્રાણજા, માતર નાં અભારી છીએ.
પ્રજ્ઞા કિરણ- જાન્યુઆરી-૨૦૧૨
પ્રજ્ઞા કિરણ- ફેબ્રુઆરી-૨૦૧૨
પ્રજ્ઞા કિરણ- માર્ચ -૨૦૧૨
આર.એન.એ. ડીસેમ્બર-૨૦૧૧
આર.એન.એ. ફેબ્રુઆરી-૨૦૧૨
આર.એન.એ. જાન્યુઆરી-૨૦૧૨
એન. સી. ઇ. આર. ટી., નવી દિલ્હી વર્ષ 1971 થી દર વર્ષે રાષ્ટ્રિય વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરે છે. તે વર્ષ 1988 થી બાળકો માટે ‘જવાહરલાલ નહેરુ વિજ્ઞાન પ્રદર્શન તરીકે ઓળખાય છે. એન. સી. ઇ. આર. ટી દ્વારા પરિચિત વિષયો પર રાજ્યમાં દરેક સ્તરે દર વર્ષે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે.
વિજ્ઞાન પ્રદર્શનો શા માટે ?
- સમર્થ બાળકોને તેમની વૈજ્ઞાનિક સમર્થતાનો વિકાસ કરવા.
- બાળ વૈજ્ઞાનિક પેદા કરવાને પ્રોત્સાહન આપવું.
- તેમને માનવ પ્રગતિમા વિજ્ઞાનની અને તકનીકી ભૂમિકા સમજવામાં મદદ કરવી.
- વિજ્ઞાનનો ફેલાવો કરવો.
- આપણા દેશની સામાજિક અને આર્થિક પ્રગતિમાં વિજ્ઞાનના ફાળા અંગે લોકોને પરિચિત કરવા.
- વિજ્ઞાન પ્રત્યેનો દ્રષ્ટિકોણ વિકસાવવો અને બાળકોમાં વિજ્ઞાન માટેનો રસ પેદા કરવો.
- સમર્થ બાળકોને વિજ્ઞાન અને તકનીકી જ્ઞાન કેવી રીતે વિકાસમાં વપરાય છે તે વિષે વિચારતા કરવા.
પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને પી. ટી. સી વિભાગને આવરી લઇને રાજ્ય સ્તરના વિજ્ઞાન પ્રદર્શનના તમામ રજૂઆત નમૂનાઓ સાથેની નમૂનારૂપ વિવરણાત્મક પુસ્તિકા તૈયાર કરવી.
વિજ્ઞાન – ગણિત પ્રદર્શનના આયોજનની રીત
ગુજરાત રાજ્યમાં વિજ્ઞાન –ગણિત પ્રદર્શનો પ્રાથમિક સ્તરના બાળકો માટે સી. આર. સી., બી. આર. સી., નગરપાલિકા અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળાઓ માટે એસ. વી. એસ. જીલ્લા અને ઝોન જેવાં વિવિધ સ્તરે યોજવામાં આવે છે. અંતિમ ચરણમાં જુદા જુદા જીલ્લાઓમાંથી ઉત્તમ પ્રદર્શનોને રાજ્ય સ્તરના પ્રદર્શનમાં યોજવામાં આવે છે.
આ પ્રકારના પ્રદર્શનોનું આયોજન સ્થાનિક, જીલ્લા સ્તરે હકારાત્મક પ્રતિભાવ ઘડે છે અને અધિકૃત તેમ જ સમુદાયના પ્રતિનિધિઓ જીલ્લા સ્તરના પ્રદર્શનમાં હાજરી આપે છે.
|
ગણિત-વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિઓ તથા માહિતી
- ગણિત- વિજ્ઞાન મંડળની પ્રવૃતિનું આયોજન
- ગણિત વિજ્ઞાન મંડળની સહ-અભ્યાસિક પ્રવૃતિનું આયોજન
- સાયન્સ-મેથ્સ ક્લબનું વાર્ષિક આયોજન
- સાયન્સ-મેથ્સ ક્લબનું પ્રમાણપત્ર
- ગણિત- વિજ્ઞાન મંડળની પ્રવૃતિનું આયોજન
- સાયન્સ-મેથ્સ ક્વીઝ
- સાયન્સ-મેથ્સ ક્વીઝ પ્રેઝન્ટેશન
પ્રજ્ઞા કિરણ અને આર.એન.એ. વિજ્ઞાન સામાયિક માટે અમો અભીજીતકુમાર પી. ઝા સરસ્વતી વિદ્યામંદિર પ્રાથમિક શાળા ત્રાણજા, માતર નાં અભારી છીએ.
પ્રજ્ઞા કિરણ- જાન્યુઆરી-૨૦૧૨
પ્રજ્ઞા કિરણ- ફેબ્રુઆરી-૨૦૧૨
પ્રજ્ઞા કિરણ- માર્ચ -૨૦૧૨
આર.એન.એ. ડીસેમ્બર-૨૦૧૧
આર.એન.એ. ફેબ્રુઆરી-૨૦૧૨
આર.એન.એ. જાન્યુઆરી-૨૦૧૨
સને-૨૦૧૩-૧૪ ના વિજ્ઞાન, ગણિત પર્યાવરણ પ્રદર્શનની પ્રાથમિક માહિતી
- વિજ્ઞાન, ગણિત પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૩-૧૪
- મુખ્ય વિષય : વૈજ્ઞાનિક અને ગાણિતિક નવીનીકરણ
- પેટા વિષય : (૧) ખેતી
- (૨) ઊર્જા
- (૩) આરોગ્ય
- (૪) પર્યાવરણ
- (૫) સંસાધનો
- સને-૨૦૧૩-૧૪ના વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન માટેની માર્ગદર્શિકા
- ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ- પ્રદર્શન -૨૦૧૩ નું આયોજન
- વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૩ના વિષયો
- વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૩નુ માર્ગદર્શન
- વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન મા રજૂ કરવાનો ચાર્ટ
- વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનની એન્ટ્રી ફોર્મ -૨૦૧૩-૧૪
- ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-૨૦૧૩ નું નિમંત્રણ
- ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-૨૦૧૩ નું પ્રમાણપત્ર
- વૈજ્ઞાનિક રમકડા અને પ્રયોગ માટે મુલાકાત લેવા જેવી સાઈટ
- ઈન્સ્પાયર એવોર્ડ માટે મેન્યુઅલ ગાઈડલાઈન્સ (અગ્રેજીમાં)
- ઈન્સ્પાયર એવોર્ડ માટે ઓન લાઈન એન્ટ્રી માટેની શાળા રજીસ્ટ્રેશન ગાઈડલાઈન્સ
સને-૨૦૧૪ -૧૫ ના વિજ્ઞાન-ગણિત પ્રદર્શનની પ્રાથમિક માહિતી
- મુખ્ય વિષય : વિશ્વના અસ્તિત્વ ટકાવવા માટે વિજ્ઞાન અને ગણિત
- પેટા વિષય : (૧) સામાજિક સ્વાસ્થ્ય અને પર્યાવરણ
- (૨) વિજ્ઞાન અને ગણિતમાં સીમાચિન્હો
- (૩) માહિતી અને પ્રત્યાયન તકનીક
- (૪) ઉર્જા સ્ત્રોત અને સંવર્ધન
- (૫) પરિવહન / બિનજરૂરી વસ્તુઓનું વ્યવસ્થાપન / અન્ય
- વિજ્ઞાન-ગણિત પ્રદર્શન-૨૦૧૪ના આયોજન અંગેનો પરિપત્ર
- સને-૨૦૧૪-૧૫ ના વિજ્ઞાન-ગણિત પ્રદર્શનનો પરિપત્ર
- વિજ્ઞાન-ગણિત કૃતિ દર્શન પુસ્તિકા-૧
- વિજ્ઞાન-ગણિત કૃતિ દર્શન પુસ્તિકા-૨
- વિજ્ઞાન-ગણિત કૃતિ દર્શન પુસ્તિકા-૩
- વિજ્ઞાન-ગણિત કૃતિ દર્શન પુસ્તિકા-૪
- ઈન્સ્પાયર એવોર્ડ માટે ઓન લાઈન એન્ટ્રી માટેની શાળા રજીસ્ટ્રેશન બાદની ગાઈડલાઈન્સ-1
- ઈન્સ્પાયર એવોર્ડ માટે ઓનલાઈન એન્ટ્રી માટેની વેબસાઈટની લીંક
Labels: Science Fair
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home