27 May 2015

Online badali info

online badli mate ni jaherat aavi gai chhe.
Form online 28.5.15 to 01.6.2015 sudhi bharashe⤵⤵ Online Badli ma Arji Submit Kari Print Kadhi Tema શાળાના મુખ્ય શિક્ષકના સહી સિક્કા કરાવવા અને જરૂરી આધાર પુરાવા સાથે તે અરજી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ને તા.૨૮/૫/૨૦૧૫ થી ૦૨/૫/૨૦૧૫ ના ૫.૦૦ વાગ્યા સુધીમાં રુબરુ જમા કરાવવાની રહેશે.

Labels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home