20 October 2014

News

રાજ્ય સેવામાં પ્રવર્તમાનભરતી યોજના અંતર્ગત વેતનમેળવતા કર્મયોગીઓને મુખ્યમંત્રીશ્રીની નૂતન વર્ષ ભેટહાલ મળતા માસિક વેતનમાનમાં રૂ. ર૬૦૦થી ૩૭૦૦નો વધારો જાહેરકરતા શ્રીમતી આનંદીબહેન પટેલએક લાખથી વધુ કર્મયોગીઓને લાભમળશેઃ તા. ૧ ઓકટોબર ર૦૧૪થી અમલમુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલેરાજ્યસરકારની સેવાઓમાં વર્ગ-૩-૪માં ફરજબજાવતા કર્મયોગીઓનેહાલની યોજનાના પ્રથમ પાંચ વર્ષદરમિયાન અપાતા વેતનમાનમાં માસિક રૂ.ર૬૦૦થી ૩૭૦૦ સુધીનો માતબરવધારો જાહેર કર્યો છે.આ પગાર વધારો તા.૧ ઓકટોબર-ર૦૧૪થી અમલી બનાવાયો છે.શ્રીમતી આનંદીબહેન પટેલે રાજ્યસેવામાં કર્તવ્યરત આ કર્મયોગીઓનેનૂતનવર્ષ ભેટ આપતાં આકર્મયોગીઓના હિતમાં આ નિર્ણયકર્યો છે. જે અન્વયે વેતનમાં નીચે પ્રમાણેવધારો મંજુર કરવામાં આવ્યો છે.હાલનો પગારપગારમાં થનાર વધારોપગારવધારાની રકમની ટકાવારી૪૫૦૦ ૭૧૦૦ ૫૮ટકા ૫૩૦૦ ૭૮૦૦ ૪૭ ટકા ૯૪૦૦ ૧૩૫૦૦ ૪૪ટકા ૧૦૦૦૦ ૧૩૭૦૦ ૩૭ ટકારાજ્યસરકારના આનિર્ણયની વિગતો આપતાં પ્રવકતામંત્રીઓઆરોગ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ અનેનાણામંત્રીશ્રી સૌરભભાઇ પટેલેવધુમાં જણાવ્યું કે, મહત્તમ યુવાધનનેરાજ્ય સેવાઓમાં રોજગાર અવસરઆપવા હેતુસર શરૂ કરાયેલ યોજના અનુસારસરકારના વિભાગોમાં ભરતીની પ્રક્રિયા હાથધરવામાં આવી છે જે અંતર્ગતઆવનારા સમયમાં વિવિધ વિભાગોમાં જેભરતી પ્રક્રિયા હાથ ધરાશે તેમાં અંદાજે૨.૫૦ લાખ યુવાનોને રાજ્યસરકારની નોકરીની તક પ્રાપ્ત થવાની છે.મુખ્યમંત્રીશ્રીના આકર્મયોગી હિતલક્ષી અભિગમથી એકલાખથી વધુ કર્મયોગીઓને વાર્ષિક રૂ. ૩૮૦કરોડનો લાભ મળશે તેમ પણપ્રવકતા મંત્રીશ્રીઓએ ઉમેર્યું છે.

Labels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home