5 January 2016

LESSON 2 (૨ - પર્વત તારા)

કાવ્ય ૨ - પર્વત તારા  (સુરેશ દલાલ)

કુદરતી દ્રશ્ય


આ કાવ્ય એક સુંદર પ્રાર્થના છે. અને પ્રાર્થના માં આવતા કુદરત ના અંશો જેવા કે પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, તારા , પાણી, પક્ષી, જીવજંતુઓ બતાવ્યા છે. જે અહી ઈમેજ થી બાળકો માટે મુકવામાં આવ્યા છે.

પર્વત

 સરોવર



વૃક્ષો

સૂર્ય


ચંદ્ર



તારા


પક્ષીઓ


જીવજંતુઓ





આ કાવ્યમાં કવિ સઘળા કુદરતના અંશોમાં ઈશ્વર ને જુએ છે.

Labels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home