Sujay R. Patel
29 June 2012
27 June 2012
23 June 2012
22 June 2012
21 June 2012
સુખ…
દુઃખ માં ઉદાસ ના થવું જોઈએ જો ભગવાને સુખના બધા દરવાજા બંધ કરી દીધા હોય તો સુખની એક તે બારી ખુલ્લી રાખે છે બસ એના પર વિશ્વાસ રાખો
દસ કહેવતો
નકટાને નાક નહિં ને નફ્ફટને શાપ નહિં. – ગુજરાતી
આંધળો ઓકે ને દસને રોકે – ગુજરાતી
ગૃહિણીનું કામ ક્યારેય પુરૂ થતું નથી. – આઇરિશ
મુલાયમ શબ્દો વાપરો અને સખત દલીલો કરો. – અંગ્રેજી
હદ બહારની કોઇપણ વસ્તુ ઝેર છે. – અંગ્રેજી
જે સત્ય બોલતો નથી એ મારૂ બોલેલુ સત્ય સ્વીકારતો નથી. – કન્નડ
જેની આંખમાં ભૂખ છે એનું પેટ ક્યારેય ભરાશે નહિં. – અરબી
જેની માથે દેવુ નથી એ પૈસાદાર છે. – હંગેરિયન
તમે કોઇને થોડા પૈસા આપ્યા હોય અને તે ભાગતો ફરે તો સમજવું કે સસ્તામાં પતી ગયું. – યહૂદી
બાપની કિંમત મૃત્યુ પછી અને નમકની કિંમત ખતમ થઇ ગયા પછી. – તામિલ