Sujay R. Patel
31 October 2014
30 October 2014
TET-TAT-GPSC-BANK-PSI EXAM MATE ONLINE TEST APPO TAMARA MOBILE K COMPUTER PAR .............!
TET-TAT-GPSC-BANK-PSI EXAM MATE ONLINE TEST APPO TAMARA MOBILE K COMPUTER PAR .............!
વિદ્યાર્થીઓ માટે એક નવો વિકલ્પ
હવે શીખવું બન્યું ખુબ સરળ.થોડા પૈસા માં ઘણું બધું.મારો મોબાઈલ બન્યો મારો ક્લાસ રૂમ.દર રોજ ટેસ્ટ દર રોજ પ્રેક્ટિસ.
એક ઓન લાઈન ટેસ્ટ પુરા પડતી વેબસાઈટ ( એપ્લીકેશન ) ,જેમાં તમારે એક એકાઉન્ટ બનાવવાનું અને ત્યાર બાદ તમારી જરૂરિયાત મુજબ PIN CARD ની મદદ થી કોર્ષ સબસ્ક્રાઈબ કરવાનો રહેશે અને ત્યાર બાદ તમને તમારા ખાતા માં રોજ 1 ટેસ્ટ મળશે જેMCQ પ્રકાર નો રહેશે અને ટેસ્ટ આપ્યા બાદ તેનું પરિણામ તમે બીજા દિવસે જોઈ શકશો, તેમજ સાચા વિસ્તૃત જવાબો અને તમારો રેન્ક પણ જાણી શકશો.. TET-TAT-GPSC-BANK-PSI EXAM MATE ONLINE TEST APPO TAMARA MOBILE K COMPUTER PAR RS 200 MA.��
✔GK Test for GPSC & other Competitive Exams.
✔Online Practice Tests For TET-1
✔English Practice Test for all competitive exams like GPSC,IBPS,CMAT,PSI,etc.
✔Logic Practice Test for all competitive exams like GPSC,IBPS,CMAT,PSI,etc..
✔CMAT Practice Tests for MBA,MCA aspirants.
✔Practice for NET/SET general paper 1 on Teaching & Research aptitude.
✔Practice for Bank Exam (IBPS Clerk).
✔Practice for Bank Exam (IBPS PO).
✔Practice for GSET general paper 1 on Teaching & Research aptitude.
✔Practice for UPSC(Pre).
✔Daily JEE Tests for 4th semester students.
✔Daily GUJCET Tests for semester 3rd & 4th students.
✔Daily JEE Tests for semester 2nd,3rd & 4th students.
✔A Course for Talati Exam Preparation.
✔TET 2Maths for competitive Exams.
✔For Exams Like GPSC,PSI,CLERK,Mamalatdar, etc...
✔TAT(Language,Maths & Science,Social Science, ).
✔Daily tests for GPSC Exam.
✔Daily tests for CAT Exam.
✔A Course for Constable Exam Preparation.
✔A Course for Clerk ( Highcourt clerk) Exam Preparation.

Click here for Joining and Submit Ur Form
Labels: kachhua
29 October 2014
28 October 2014
27 October 2014
26 October 2014
Education Recruitment Board (Punjab School Education Board) Recruitment 2014 Detailed Vacancy Information - Total No. of Posts - 248 posts
Education Recruitment Board Recruitment 2014 educationrecruitmentboard.com 248 Teachers, Master, DPE Posts Last Date 3rd November 2014
) Has Released Recruitment Notification For 248 Teachers, Master, DPE Posts. All Eligible And Interested Candidates Can Apply Online On Or Before 3-11-2014 (3rd November 2014). Further Detailed Information Regarding Educational Qualifications, Age Limit, Selection Procedure, Exam Pattern, Syllabus forEducation Recruitment Board (Punjab School Education Board) Recruitment 2014 - 248 Teachers, Master, DPE Post is mentioned below
Education Recruitment Board (Punjab School Education Board) Recruitment 2014 Detailed Vacancy Information -
Total No. of Posts - 248 posts
Name And No. of Posts -
1. DPE - 130
2. Master (Home Science) - 18
3. Art & Craft Teachers - 100
Age Limit - Age relaxations will be applicable as per the rules. For Postwise Age Details Go To Detailed Advertisement
Educational Qualification - Candidates should have done B.Ed + DPE / Master of Home Science / Art & Craft Degree or its equivalent qualification from a recognized university. For Post Wise Qualification Go To Detailed Advertisement
Selection Process - All Eligible Candidates will Be Selected Based on Their Performance In Written Exam, Interview .
How To Apply - All Eligible and Interested candidates may fill the online application through official websitehttp://educationrecruitmentboard.com before or on 3-11-2014.
Important Dates - Last Date for Registration of Online Application Form Is: 3-11-2014 .
Click Here For Education Recruitment Board Recruitment 2014 Detailed Advertisement.

Labels: JOBS
DOWNLOAD & INSTALL WHATSAPP APK LATEST VERSION
◆ DOWNLOAD WHATSAPP+ FOR YOUR SMART PHONE AND ENJOY THE CHAT.
◆ THIS IS THE CRACK VERSION APK FILE. YOU CAN
CHANGE COLOR COMBINATION AND THEMES OF CHAT
SCREENS AND MANY MORE.
◆ DOWNLOAD THIS FILE AND THEN INSTALL IT BY FOLLOWING STEPS.
◆ TO DOWNLOAD APK FILE (LATEST VERSION) :-
◆ HOW TO INSTALL WHATSAPP PLUS 1 -
Go to WhatsApp OptionSettings > Chat Settings > Backup
conversations
2 - Remove any WhatsApp on your Phone
3 - Download and install New WhatsApp official
4 - Activate phone Number
5 - Backup WhatsApp in order to not lose the
correspondence(Settings>Chat Settings>Backup
conversations )
Labels: Application
24 October 2014
GTU - Examination ni Answerkey Online
GTU - Examination ni Answerkey Online
Nava Academic Semester thi GTU - Examination ni Answerkey Online....
Nava Academic Semester thi GTU - Examination ni Answerkey Online....
Labels: C.C.C./ L.T.C., News Cutting
23 October 2014
22 October 2014
Vidyasahayak Bharti Recruitment 2014-15 in Lower Primary Schools :
Posts : Vidyasahayak (Teachers)
Total No. of Posts : 1057
Fix Pay : 7800
Notification : Click Here
Starting Date : 01-11-2014
Last Date : 14-11-2014
To Apply Online : Click Here
Labels: News Cutting
21 October 2014
VIDHYASAHAYAK BHARTI ANAMAT SEAT NE OPEN.MA COVERT KARVA COURT NO AADESH
આ નિર્ણય પાછળ સુપ્રીમ કોર્ટમાં કેસ હારી જવાનો ડર કારણભૂત. www.manojmakvana .blogspot.in ફિક્સ પગારદારોના વેતનમાં ર,૬૦૦થી ૩,૭૦૦ સુધીનો વધારો ગુજરાત સરકારે તેમનાં જુદાં-જુદાં વિભાગોમાં સહાયક તરીકે અને અન્ય ફિક્સ પગારદાર તરીકે કામ કરતાં એક લાખ કર્મચારીઓના વેતનમાં રૃા.ર૬૦૦થી લઈને રૃા.૩૭૦૦ સુધીનો વધારો કર્યો છે. દિવાળી સમયે જ ૩૭ ટકાથી લઈને પ૮ ટકા સુધીનો વેતન વધારો જાહેર કરી સરકારે ફિક્સ પગારદારોની દિવાળી...
Labels: News Cutting
નવી વર્ધિત પેન્શન યોજના (NPS) તા.૦૧-૦૪-૨૦૦૫ થી ફરજ બજાવતાં કર્મચારીઓ-અધિકારીને નિવૃત્તિ-અવસાન સમયે જમા રજાનું રોકડમાં રૂપાંતર નિયમોનુસાર મળવા બાબત
નવી વર્ધિત પેન્શન યોજના (NPS) તા.૦૧-૦૪-૨૦૦૫ થી ફરજ બજાવતાં કર્મચારીઓ-અધિકારીને નિવૃત્તિ-અવસાન સમયે જમા રજાનું રોકડમાં રૂપાંતર નિયમોનુસાર મળવા બાબત
Download Circular : Click here
Download Circular : Click here
Labels: News Cutting
20 October 2014
News
રાજ્ય સેવામાં પ્રવર્તમાનભરતી યોજના અંતર્ગત વેતનમેળવતા કર્મયોગીઓને મુખ્યમંત્રીશ્રીની નૂતન વર્ષ ભેટહાલ મળતા માસિક વેતનમાનમાં રૂ. ર૬૦૦થી ૩૭૦૦નો વધારો જાહેરકરતા શ્રીમતી આનંદીબહેન પટેલએક લાખથી વધુ કર્મયોગીઓને લાભમળશેઃ તા. ૧ ઓકટોબર ર૦૧૪થી અમલમુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલેરાજ્યસરકારની સેવાઓમાં વર્ગ-૩-૪માં ફરજબજાવતા કર્મયોગીઓનેહાલની યોજનાના પ્રથમ પાંચ વર્ષદરમિયાન અપાતા વેતનમાનમાં માસિક રૂ.ર૬૦૦થી ૩૭૦૦ સુધીનો માતબરવધારો જાહેર કર્યો છે.આ પગાર વધારો તા.૧ ઓકટોબર-ર૦૧૪થી અમલી બનાવાયો છે.શ્રીમતી આનંદીબહેન પટેલે રાજ્યસેવામાં કર્તવ્યરત આ કર્મયોગીઓનેનૂતનવર્ષ ભેટ આપતાં આકર્મયોગીઓના હિતમાં આ નિર્ણયકર્યો છે. જે અન્વયે વેતનમાં નીચે પ્રમાણેવધારો મંજુર કરવામાં આવ્યો છે.હાલનો પગારપગારમાં થનાર વધારોપગારવધારાની રકમની ટકાવારી૪૫૦૦ ૭૧૦૦ ૫૮ટકા ૫૩૦૦ ૭૮૦૦ ૪૭ ટકા ૯૪૦૦ ૧૩૫૦૦ ૪૪ટકા ૧૦૦૦૦ ૧૩૭૦૦ ૩૭ ટકારાજ્યસરકારના આનિર્ણયની વિગતો આપતાં પ્રવકતામંત્રીઓઆરોગ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ અનેનાણામંત્રીશ્રી સૌરભભાઇ પટેલેવધુમાં જણાવ્યું કે, મહત્તમ યુવાધનનેરાજ્ય સેવાઓમાં રોજગાર અવસરઆપવા હેતુસર શરૂ કરાયેલ યોજના અનુસારસરકારના વિભાગોમાં ભરતીની પ્રક્રિયા હાથધરવામાં આવી છે જે અંતર્ગતઆવનારા સમયમાં વિવિધ વિભાગોમાં જેભરતી પ્રક્રિયા હાથ ધરાશે તેમાં અંદાજે૨.૫૦ લાખ યુવાનોને રાજ્યસરકારની નોકરીની તક પ્રાપ્ત થવાની છે.મુખ્યમંત્રીશ્રીના આકર્મયોગી હિતલક્ષી અભિગમથી એકલાખથી વધુ કર્મયોગીઓને વાર્ષિક રૂ. ૩૮૦કરોડનો લાભ મળશે તેમ પણપ્રવકતા મંત્રીશ્રીઓએ ઉમેર્યું છે.
Labels: News Cutting
VIDHYASAHAYAK BHARTI NEWS
VIDHYASAHAYAK BHARTI NEWS UPDATES:-
》LOWER PRIMARY (STD.1 TO 5):-
GOOD NEWS HAVE 920 NAHI PAN 1057
JAGYAO NI JAHERAT AVSHE.
LOWER PRIMARY NI PRESS NOTE SUNDAY NI
RAJA NE LIDHE 21/10/2014 NA DIVSE AVSHE.
--》 HTAT BHARTI MA SC CATEGORY MATE
WAITING ROUND TUNK SAMAY MA AVSHE.
》 STD. 6 TO 8 NI BHARTI NI JAHERAT
DECEMBER MAHINA MA AVSHE.
Info by: kj parmar
GOOD NEWS HAVE 920 NAHI PAN 1057
JAGYAO NI JAHERAT AVSHE.
LOWER PRIMARY NI PRESS NOTE SUNDAY NI
RAJA NE LIDHE 21/10/2014 NA DIVSE AVSHE.
--》 HTAT BHARTI MA SC CATEGORY MATE
WAITING ROUND TUNK SAMAY MA AVSHE.
DECEMBER MAHINA MA AVSHE.
Info by: kj parmar
17 October 2014
For CCC Registration complain
મિત્રો Gujarat Technological University (GTU) દ્વારા CCC Exam લેવામાં આવે તેમાં અત્યારે સુધી ચાર તબ્બકા માટેનું રજીસ્ટ્રેશન પૂરું થઇ ગયું છે પણ હજુ પણ મિત્રો નો નંબર લાગ્યો નથી. ઘણા મિત્રો વોટ્સએપ્પ અને ફોન કોલથી સતત પૂછાતા હોય છે CCC Registration અમારું CCC Registration થતું નથી આ વખતે માત્ર ત્રણ મિનીટમાં CCC Registration થઇ ગયું તો આને માટે આપણે શું કરી શકીએ CCC Registration હવે બજારમાં લોકો 500-3000 Rs વેચે અને જેને નવું પગાર ધોરણ કે બઢતી જરૂર છે તેમને CCC Registration થતું જ નથી તો તેવા મિત્રો માટે બધા (અમે અને તમે) ભેગા મળીને GTU email કરી જેથી કરીને તેમની આંખ ઉઘડે જો કે આમાં GTU નો કોઈ વાકા નથી પણ તેમની જે CCC Registrationની સીસ્ટમ તેનો વાંક છે.
આપ નીચેના લખાણની કોપી કરી આ ત્રણ Mail I D પર એક ઇમૈલ જરૂર કરશો
(1) info@gtu.ac.in
(2) registrar@gtu.ac.in
(3) ccc@gtu.edu.in
આદરણીય મહોદયશ્રી
આપની GTU દ્વારા સરકારી કર્મચારીઓ માટે CCC Exam માટેની Registration વ્યવસ્થા શરુ કરવા બદલ આપના આભારી છીએ કારણ કે ઘણા લાંબા સમયથી ITI દ્વારા CCC Examની કોઈ જ પરીક્ષા લેવા આવતી ન હતી અને પોલીટેકનીક દ્વારા CCC Exam લેવાની બંધ કરેલ હોવાને કેટલાય કર્મચારીઓનું પ્રમોશન અટકેલું પડ્યું હતું
આપની GTU દ્વારા જે CCC Exam નું ઓનલાઈન Registration કરવામાં આવે છે તે માત્ર 10000ની સખ્યાનું હોવા છતા માત્ર ત્રણ મિનીટ કે તેનાથી પણ ઓછા સમય પૂરું થઇ જાય છે તેના પરિણામ જે સરકારી કર્મચારીને CCC Exam આપવાની હોય તે રહી જાય છે તે માટે આપ દોષિત છો તેવું નથી પણ મારા મત મુજબ જે અત્યારે CCC Registration સીસ્ટમ ગોઠવવામાં આવી તેની ખામી છે પણ ખરાબી નથી
જેના પરિણામે જે સરકારી કર્મચારીને CCC Exam આપવાની હોય તેમણે CCC Registration ફરજીયાત બજારમાંથી સાયબર કાફે કે કેટલાક લેભાગુ પાસેથી કાળા બજારમાં 1000થી 3000Rs ખરીદવું પડે છે
તો સાહેબશ્રી આવું નાં બને અને ખરેખર જેને જુરુરિયાત છે તેવા સરકારી કર્મચારીને CCC Exam નું Registration થઇ શકે તે માટે કેટલાક ઉપાયો જણાવું જો આપણે ગમે તો તે બાબતે ઘટતી કાર્ય વાહી કરશો
(1) CCC Registration માં મોબાઈ
Courtesy : edusafar

Labels: C.C.C./ L.T.C.
Primary Teachers Over Setup Camp news
- 31-08-2014 Na Mahekam mujab Je Primary Schools ma shikshak ni vadh hoy tena vadh na camp diwali vacation ma pura karava ni suchana aaapva ma aavi chhe.
Labels: News Cutting
15 October 2014
14 October 2014
33 % Mahila Anamat
ગુજરાતમાં સરકારી નોકરીઓમાં હવે ૩૩
ટકા બેઠક મહિલાઓ માટે અનામત
ગુજરાતનાં મુખ્ય પ્રધાન આનંદીબેન
પટેલે આજે નિર્ણય લઈને
રાજ્યમાં સરકારી નોકરીઓમાં મહિલાઓ
માટે અનામત બેઠકોની ટકાવારીમાં 3
ટકાનો વધારો કર્યો છે...
ટકા બેઠક મહિલાઓ માટે અનામત
ગુજરાતનાં મુખ્ય પ્રધાન આનંદીબેન
પટેલે આજે નિર્ણય લઈને
રાજ્યમાં સરકારી નોકરીઓમાં મહિલાઓ
માટે અનામત બેઠકોની ટકાવારીમાં 3
ટકાનો વધારો કર્યો છે...
Labels: News Cutting
જુઓ આ વીડિઓ
સ્પર્ધાત્મક પરિક્ષામા સફળતા મેળવવા માટે કેવી રીતે તૈયારી કરશો।
તેના માટે એક વીડિઓ જુઓ તેમાં તમને મળશે દરેક અલગ અલગ પરિક્ષાનું શિક્ષણ , ટેસ્ટ અને ઘણું બધું।
જુઓ આ વીડિઓ
જોડવા માટે અહીં Clock karo
Labels: kachhua