6 February 2018

ZooKazam App

ZooKazam
The best just got better!!! Users describe Zookazam as "WOW" OR "This is AMAZING". To experience the possibilities of Augmented Reality download Zookazam 3.0.2, an educational AR App that not only allows you to learn about the animals but also you will be able to witness a giraffe popping out of a flat piece of paper in a photo realistic 3d animation. Now click the weather icon options to watch rain or snow on your favorite animal and take the most creative pictures or videos with our variety of live photo filters. Don't forget to share your personal zoo and creativity on Social Media.

Download App Click Here


ZooKazam 3.0 has the following improvements
-16 new animals including all new categories for sea creatures and amphibians.
-New weather scenes
-All new user interface
-Built in camera to capture images and post to social media
-All new info-graphics page
-Teacher/ Children settings for info-graphic content level
-Faster processing algorithms 
-Higher frame rate


ZooKazam is great for:
-Teachers
-Students
-Parents
-Photographers
-Kids

ZooKazam is an award winning AR app, that’s been downloaded and used across the globe. Find out for yourself what the buzz is all about at www.zookazam.com

Labels: , , , ,

16 January 2018

My Innovation - જનરલ નોલેજને સરળ બનાવો..


















Labels: , , , , ,

9 January 2018

બુર્જ ખલીફા પરથી કરો દુબઈ દર્શન



મિત્રો માણસ નો જીવ આમતો હમેશા વિશ્વના પ્રવાસ માટે ઝંખતો હોય છે.પરંતુ ઘણી બધી મજબુરીઓ અને બીજા ઘણા અન્ય કારણોને લીધે તેની આ ઈચ્છા મન માં ને મન માં જ રહી જતી હોય છે.

મિત્રો જ્યારે શાળાના પ્રાર્થના સંમેલન માં ક્યારેક વિદ્યાર્થી એવો સવાલ કરે કે વિશ્વની સૌથી ઉંચી ઈમારત કઈ? તમે તરત કહેશો કે દુબઈની બુર્જ ખલીફા ઈમારત......સરસ....પણ કદાચ કોઈ વિદ્યાર્થી એમ કહે કે સાહેબ આ સૌથી ઉંચી ઈમારત પરથી આખું દુબઈ કેવું દખાતું હશે? હવે આ સવાલ નો જવાબ જરા અઘરો બની જાય.અને માત્ર જવાબ આપવા ખાતર આપીએ તેમાં મજા નહિ.વિદ્યાર્થી ને આપણા વર્ગખંડમાં જ દુબઈના બુર્જ ખલીફા ટાવર પરથી દુબઈ શહેર ના સંપૂર્ણ દર્શન કરાવીએ તો?

હવે તમને પણ મનમાં એમ થતું હશે કે તો તો મજા પડી જાય.....પણ પછી તરત તમારા મન માં નવો સવાલ થશે કે કેવી રીતે? મિત્રો આજના યુગમાં ટેકનોલોજી દ્વારા આ બધું જ શક્ય છે.તમારે માત્ર નીચે આપેલ લિંક પર ક્લિક જ કરવાનું છે.ક્લિક કરતાની સાથે જ થોડી વાર માં સંપૂર્ણ દુબઈ નો 360 અંશ ના વ્યુ નો પનોરેમિક તમારી સામે આવી જશે.તમે ખુદ આ ટાવર પર ઉભા હો અને સંપૂર્ણ દુબઈને તમારી નજરોથી જોતા હો તેવો અદભુત અનુભવ તમે કરી શકશો.હવે આ અનુભવ શરુ કરો તે પહેલા તેના વિષે થોડી માહિતી મેળવી લઈએ.ગેરાલ્ડ ડોનોવેન નામના એક ફોટોગ્રાફરે દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલિફાની છત પરથી, એટલે કે દરિયાની સપાટીથી ૮૨૮ મીટરની ઊંચાઈએથી સમગ્ર દુબઈ શહેરની ૭૦થી વધુ તસવીરો ખેંચીને તેનો એક પેનોરમા તૈયાર કર્યો છે   દુનિયામાં સૌથી વધુ ઊંચાઈએથી ખેંચાયેલી આ સૌથી વિશાળ તસવીર છે, જે આખા શહેરને આવરી લે છે.
આ બિલ્ડિંગનાં એલિવેટર્સ ૧૬૦મા માળ સુધી જાય છે. ગેરાલ્ડે ત્યાંથી પણ ઊંચે, બીજા લગભગ ૬૫ માળ જેટલે ઊંચે સુધી એક લગભગ સીધી સીડીએથી ચઢીને, ત્યાં પોતાનાં ઇક્વિપમેન્ટ મૂકીને આ ફોટોગ્રાફી કરી. ગેરાલ્ડ કહે છે કે ૩૬૦ ડીગ્રીનો પેનોરમા શૂટ કરવા માટે આ સૌથી આદર્શ બિલ્ડિંગ છે કેમ કે તેની ટોચ ફક્ત દોઢ મીટર પહોળી છે!
તો તૈયાર થઇ જાઓ બુર્જ ખલીફા પરથી દુબઈ શહેરના સંપૂર્ણ દર્શન માટે 

આ વ્યુ જોવા માટે અહી ક્લિક કરો 
આ વ્યુ જોવા માટે ફ્લેશ પ્લેયર ઇન્સ્ટોલ હોવું જરૂરી છે.અહી સ્ક્રીન પર નીચે નેવિગેશન બટન આપેલ છે તેનો ઉપયોગ કરી તમે આ વ્યુને તમારી જરૂરિયાત મુજબ જોઈ શકશો

Labels: , , ,

6 January 2018

NCERT Science & Mathematics Kit Use Videos In Gujarati

NCERT Science & Mathematics Kit Use Videos In Gujarati



NCERT માન્ય ગણિત - વિજ્ઞાન કીટ સાધન પરિચય - ૧



NCERT માન્ય ગણિત - વિજ્ઞાન કીટ સાધન પરિચય - ૨



NCERT માન્ય ગણિત - વિજ્ઞાન કીટ સાધન પરિચય - ૩






                          


     NCERT Approved Maths Kit



     NCERT Approved Science Kit Part 1


     NCERT Approved Science Kit Part 2





Labels: , , , , ,

18 October 2016

All Country Currency (વિવિધ દેશની ચલણી નોટો અને તેના સિક્કા ની માહિતી)



વિવિધ દેશની ચલણી નોટો અને
 તેના સિક્કા ની માહિતી




Labels: , ,

20 January 2016

બાળ નાટકો (BAL NATAKO)




નમસ્કાર,
મિત્રોઅહીં મૂકવામાં આવેલ તમામ નાટક અન્ય બ્લોગ કે વેબસાઈટ પરથી સંકલન કરીને લેવામાં આવેલ છે. તેમાં જ્યાં લેખકના નામ કે શાળાના નામ ઉપલબ્ધ હતા ત્યાં લખેલ છે. આ તમામ નાટકના કોપીરાઇટ જે તે લેખકના પોતાના છે. અહીં માત્ર શાળામાં બાળકો ભજવી શકે તે આશયથી મૂકેલ છે. તેમ છતાં કોઈપણ વ્યક્તિના કોપીરાઇટનો ભંગ થતો જણાય તો મારું ધ્યાન દોરવા વિનંતી.
આપ સૌના સાથ સહકારની અપેક્ષા સાથે... SUJAY PATEL

શ્રવણ  
DOWNLOAD

મીરાં કે મેડોના 
એકલવ્ય 
સેવ વોટર (પાણી બચાવો) 
DOWNLOAD

બાલ નાટિકાઓ 
DOWNLOAD

દીપ સે દીપ જલે 


બાળકોનો કલરવ (Drama)  CLICK HERE



NATAK NA VIDEO MATE



પ્રજ્ઞા નાટક  Click Here
ગાંધીજી પરત આવ્યા Click Here
माँ तुजे सलाम Click Here
ગુજરાતી નાટક Click Here
સમજુભાભી - એક બાળ - નાટક Click Here
એકલવ્ય Click Here
મતદાન જાગૃતિ અભિયાન (શેરી નાટક) Click Here


Labels: , ,

16 April 2014

How to make an African Drum - Arts & Crafts in Gujarati

Labels:

Easy Arts & Crafts Projects for Kids : Kits for Arts & Crafts Projects f...




Easy Arts & Crafts Projects for Kids

Labels: